મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
દિવસ સારા સૌના લખેલા હોય છે ચંદ્ર તારાના તેજે મઢેલા હોય છે સાચા ખોટા વડગણોમાં રાચતા જીવનમાં જીદ થી જડેલા હોય છે -હર્ષિદા દીપક
No comments:
Post a Comment