મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ ! - ઓજસ પાલનપુરી
No comments:
Post a Comment