મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આગમન થાશે તમારું એકદિન, ગોકુળે પગરણ તમારું એકદિન.
આવશે રાધા ના હ્રદયમાં હાશ જો, વાંસળીના સૂર રેલાશે એકદિન..
આ જગત નોંધારું આમ નહીં રહે, હળ ચક્રધારી આવશે એક દિન..!! - R.R.SOLANKI (તૃષ્ણા )
No comments:
Post a Comment