મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સંબંધોની નનામી બાંધી ભૂગર્ભ માં દાટી દિધી છે, આજનો માનવ છું, દાનવ ની પ્રણાલી આજે પણ જાળવી રાખી છે... - બાવરીકલમ
No comments:
Post a Comment