મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આ શબ્દમાં પોટાશ છે સંભાળજો કેવળ અહીં ખારાશ છે સંભાળજો મારી ગઝલ કંઇ વેવલાવેડા નથી આંખો તણી લાલાશ છે સંભાળજો સાલસ
No comments:
Post a Comment