મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તું ખોવાઈ જાય મારા રસ્તેથી ને હું ફૂલ લઈ ને શોધવા નીકળું સાંજના ચંદ્ર સાથે પણ...........
આ સૂર્ય આડો ફાટે ને મારી આશા આશા જ રહી જાય. ..........
આકાશ
No comments:
Post a Comment