મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
કોઇનું દુઃખ જોઇ આંખો છલકાય છે એ ભાવ છે.. પણ કોઇ એવી વ્યક્તિ સાથે હસતા હસતા આંખો છલકાય એટલે પ્રેમ...jn
No comments:
Post a Comment