મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
રિસાવું તમારું ઈ, જિંદગીમાં કાળોકેર...
તમારી હાજરીથી, જિંદગીમાં લીલાલેર...
તમારા વિના મારી, જિંદગી કડવી ઝેર....
‘ગુલાબ’ વગર આ, જિંદગી ઠેર ની ઠેર...
અશોકસિંહ રાઠોડ ‘ગુલાબ’
No comments:
Post a Comment