મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આંગળીના ટેરવે જો નચાવો તો સાચાં , હારને પાછી ફરીથી પચાવો તો સાચાં . જીતવામાં તો મજા પણ ઘણી છે જલરૂપ ભીંત પર ઇતિહાસ નવો રચાવો તો સાચાં .
-કવિ જલરૂપ મોરબી
No comments:
Post a Comment