મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ઝાકળ સમું જીવન ને સૂરજ સમો અહમ છે, ટકવાના બેય કાયમ એ પણ ખરો ભરમ છે !
- ડૉ. મુકેશ જોષી
No comments:
Post a Comment