મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આભ અને આંખ બંને થાક્યા નીર વહાવી ગોરંભાયેલા.
ટહૂકો ભીંજવે કર્ણ--હૈયું રડે કજળેલી એકલતા.
એકાંતી સમય આભે મેઘ નેવા અનરાધાર છલકે.
નાચે થનગન કળાયેલમોર આંખે અષાઢી અંબર.
તું સરવરિયું તાજા નીરે મેલો મારો મનેખ જન્મારો.
-રસિક દવે
No comments:
Post a Comment