મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ખુદની સાથે પ્રીત થઇ ગઈ, જિંદગીની રીત થઇ ગઈ. હિંમત રાખી હું જીવું છું , હાર પાછી જીત થઇ ગઈ.
કવિ જલરૂપ
No comments:
Post a Comment