મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તારા વિરહ માં ફૂલ જે ખીલ્યાં નથી હજી, સ્વપ્નામાં એને મહેકની માળાઓ પરોવું છું. - ભગવતીકુમાર શર્મા
No comments:
Post a Comment