મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તમે પાંપણને પલકારે વાત કહી કઇ, મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ. - હરીન્દ્ર દવે
No comments:
Post a Comment