મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
બજવ્યા છે સમન્સ તમને છતાંયે કાં ભટકવાનો ઈરાદો છે ! હવે સાચું કહું ઈચ્છા! તમારું ખુન કરવાનો ઈરાદો છે.
- જોગી જસદણવાળા
No comments:
Post a Comment