મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
રંગ મહેલમાં દીપ જલાવ્યા, બાંધ્યા હિંડોળાખાટ જી. સ્જ્જ મારા સહુ તાર સિતારના, એક વાદકની રહી વાટ જી. –સુંદરમ
No comments:
Post a Comment