મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તે વેળા માન તારી મહત્તા બધી ગઈ, જ્યારે તને કશું ય સતવી નહીં શકે. -મરીઝ
No comments:
Post a Comment