મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હાલ મારો જમાનો નથી પૂછશો ના મને કેમ છો? ખુદ ખુદાને ખબર છે બધી પૂછશો ના મને કેમ છો?
ચાંદ લેવા ગયા'તા અમે ખૂબ ઊંચે ગગનમાં જરા, આગિયા હાથમાં છે હજી પૂછશો ના મને કેમ છો?
- 'શિલ્પી' બુરેઠા (કચ્છ )
No comments:
Post a Comment