મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
બહુ વરસે એવું લાગ્યું, ચોમાસુ બેઠું;
તને'ય એવું લાગ્યું કે ચોમાસુ બેઠું? - તુષાર શુક્લ
No comments:
Post a Comment