મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તૂટી પડશે, ઓથાર છે, બારે મેઘા તૈયાર છે.
હેલી આવી છે યાદની, ને શ્રાવણ અનરાધાર છે.
- દિનેશ દેસાઈ
No comments:
Post a Comment