મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
દુનિયા કરે છે શાંતિની વાતો ઘણી, હુમલા રહે થાતા અહીં; ક્યાં છે અમન?
- રત્નેશ અલગોતર "નિરાશ"
No comments:
Post a Comment