મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આ સાંજ સાંજ હોય તો હું એનું દ્રશ્ય છું ડૂબતા સૂરજના રંગનું જળહળ રહસ્ય છું રૂંવે રૂંવે ઊગી ગઈ અવકાશની ત્વચા આપો મને ખબર કોઈ કે હું અદ્રશ્ય છું
-નયન દેસાઈ
No comments:
Post a Comment