મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
જમુના કિનારે ગોવાળો સાથે ગોધન ચારતો ને... ગેડી દડો રમતા રમતા કાળીનાગને હણી સૌ હ્રદયમાં હિંમત ભરતો એ શ્યામ એટલે પ્રેમ...Jn
જે. એન. પટેલ ( જગત )
No comments:
Post a Comment