મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
વણી લીધી કુદરતે તો બધા જીવોમાં વેદના, બધું જ છે વણાટ પર, આ સહ્ય શું, અસહ્ય શું? -ગુણવંત ઠક્કર
No comments:
Post a Comment