મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
આકાશ હવે આવડું અમથું નાનકું લાગે ધરતી હવે જાણે કે પરમાણું લાગે મન આ મારું ક્યારેક તો ઉખાણું લાગે સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
– જગદીશ જોષી
No comments:
Post a Comment