મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આ તારુ ગામ લાગે છે એ માટે આમ લાગે છે
સાંતાડી હાથ મે જોયું ત્રોફેલું નામ લાગે છે
શબરીએ નેજવા માંડયાં સામે જો, રામ લાગે છે
પણ ખુદા પીવરાવ મને તે પીધો, જામ લાગે છે
ભૂખ્યો ઊભો છે દગાૅએ અલ્લાનું કામ લાગે છે
- કુબાવત ઘનશ્યામ
No comments:
Post a Comment