મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
"અંત વેળા છે, ન એની રાહ જો 'બેફામ' તું, જીંદગીની જેમ તારું મોત ના બરબાદ કર."
બેફામ
No comments:
Post a Comment