મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
લખી તો અમે હતી ગઝલો ઘણી, વહાવી હતી એમાં લાગણીઓ ઘણી,
મોલ ના મળ્યા એના અમને સાચા, દાદ મળવાની હતી આશાઓ ઘણી,
સમજ્યા માત્ર એને ગઝલ તેઓ, …અમે તો વહવી’તી ઉર્મિઓ ઘણી -હિતેશ પટેલ
No comments:
Post a Comment