મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
"સતત ઝંખ્યા કરે છે રાતદિન, મારું હૃદય તમને, થશે તમનેય આવું, થઇ જશે જયારે પ્રણય તમને."
બેફામ
No comments:
Post a Comment