ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, April 24, 2015

યાદ રાખો,માતા-પિતા દુનિયાનો સૌથી મોટો ખજાનો છે.ઘરનો ઉંબરો એક મર્યાદા....

જાહેરમા જે પ્રેમ કરે તે માં
ખાનગીમા જે પ્રેમ કરે તે પિતા,

આંખથી રડે તે માં
અંતરથી રડે તે પિતા,

લાગણીઓથી નવડાવનાર માં
તો માગણીઓ પુરી કરનાર પિતા.

No comments:

Post a Comment