મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
એને જ ગઝલ કહીને નવાજે છે જમાનો, એકાદ નીશાસો તો બધાનેય ગમી જાય.
No comments:
Post a Comment