મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હર પ્રણયની વારતાના અંત નોખા હોય છે, ક્યાંક આંસુ, ક્યાંક કંકુ સાથ ચોખા હોય છે.
ખુશનસીબોના જ કિસ્મતમાં લખી દિવાનગી, બદનસીબોના લલાટે ફક્ત ધોખા હોય છે.
No comments:
Post a Comment