મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
કોઈપણ સમજી શક્યુ નહી "આપણી દરિયાદીલી"
તબીબો ખિન્ન થઈ બોલ્યા કે "હાર્ટ પહોળુ થાયછે . . . . "
- રમેશ પારેખ
No comments:
Post a Comment