મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મહેનત નું ખેડાણ કયુઁ, સપના નું વાવેતર; મેહુલા નુ આગમન ને સફળતા એ સાબિત કયુઁ. ▪ ચુડાસમા લાલજી "લાલુ"
No comments:
Post a Comment