મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
(૧) કેડે દીકરો ભારો માથે, અમીની ચોગમ ધારા.
(૨) નવવધૂએ દીપ હોલવ્યો: રાત રૂપની વેલ.
(૩) વનની એક લ્હેરખી આવી: કોળ્યાં નગરે ફૂલ. - સ્નેહરશ્મિ
No comments:
Post a Comment