ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, May 2, 2015

મારી પ્રથમ રચના વાચકોને સમર્પિત......

કેમ મારી પાસે એક તારી નફરતનો દરિયો?
ને તેની પાસે દુનિયા આખીનો ખજાનો.

કેમ અમારા ભાગે જ આવી આ પાનખર?
ને તેની પાસે આવ્યો વસંત મજાનો.

અમને રંજ નથી એ વાતનો કે તે ના મળ્યા,
નહિ હોય એકેય દિવસ એની પાસે રજાનો?
-કે.એચ.ભાટિયા
(મોરપિચ્છ.કોમ)

No comments:

Post a Comment