મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સહન ચુપચાપ કરવાથી જીવન ફોગટ વહી જાશે. કદમની બેડીઓ ‘કાયર’ સમા શબ્દો કહી જાશે. જવાંમર્દીથી એક જ કૂદકે અવરોધ ટાળી દે, નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે.
-પંકજ રાણા
No comments:
Post a Comment