મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તને સહેજ અમથી મેં બહાર બોલાવી, અને ફૂલો હસી પડયાં જાણે કે બહાર આવી ! -મન
No comments:
Post a Comment