મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આપ્યો છે આ દિલ ને તમે કેવો ઘા? જમાનો વીતી ગયો પણ રુઝાતો જ નથી! સળગતા હૈયાને ચિનગારી ચાન્પી ગયા, નફરતનો એ અગન હજી બુઝાતો જ નથી!
-ઘનશ્યામ 'શ્યામ'
No comments:
Post a Comment