મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
પ્રેમમા તાકાત છે સમર્થને પણ ઝુકાવવાની, નહી તો "રામ"ને ક્યા જરૂર હતી" શબરી"ના એઠા બોર ખાવાની??? -ઘનશ્યામ 'શ્યામ'
No comments:
Post a Comment