મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
બંધ મુઠ્ઠી ને હવે બંધ રહેવા દો,, લાગણીઓને થોડી અંધ રહેવાદો,,,
નિશાશા નાખશે ભમરો બિચારો,, ફૂલો માં હવે થોડી સુગંધ રહેવા દો
No comments:
Post a Comment