મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તમારી એ આંખોની હરકત નથી ને ? ફરી આ નવી કોઈ આફત નથી ને ?
No comments:
Post a Comment