મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હ્રદયની ઉર્મિઓમા શમણાને વાવી રહ્યો છુ, મહોબ્બતની ઝન્ખનાઓને મૌનથી મનાવી રહ્યો છુ, તારા પ્રેમનો અવસર મારા નસીબમા હશે જ, એમ માણી આ તોફાની દરિયામા વહાણ ચલાવી રહ્યો છુ. -ઘનશ્યામ 'શ્યામ'
No comments:
Post a Comment