મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
દિલની ઝન્ખનાઓને આમ જ દબાવી દઉ છુ, ખબર છે કે તુ નથી મારી તકદીરમા, તારી તસવીર જોઇને આમ જ દિલને મનાવી લઉ છુ.
-ઘનશ્યામ(શ્યામ)
No comments:
Post a Comment