મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આપકા યહી અન્દાજ તો હમે ભા ગયા, આપકા ઇશ્ક હમારે દિલ પે છા ગયા.
અબ ઇતના ભી ના તડપાયા કરો હમે, તેરા યે ગુમાન હમારે જહન મે ભી પાયા ગયા. -ઘનશ્યામ 'શ્યામ'
No comments:
Post a Comment