મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
બે હ્રદયની લાગણીઓના મેળાપ એટલી અસર કરે છે,
એકની આંખ ભીની થાય તો બીજાનું હ્રદય રડે છે !!
(Thanks -Lala)
No comments:
Post a Comment