મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તારા વિના જિન્દગીમા એકાન્ત છે, ઊર્મિઓનો આ દરિયો પણ શાન્ત છે, જિન્દગી આખી લુટાવી દીધી તને પામવા, પણ લાગે છે તારી મહોબ્બત જ ભ્રાન્ત છે.
.......................ઘનશ્યામ ચૌહાણ (શ્યામ)
No comments:
Post a Comment