મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ક્યારેક સપનાં, ક્યારેક ભ્રમણા હોય છે, જીવન સુખ દુઃખની એક રમણા હોય છે. - ગૌતમ રાઠોડ
No comments:
Post a Comment