મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
એ રીતે શ્રમનું મને વળતર મળે, થાક દિવસે, રાતના કળતર મળે. ખૂબ મોટું ગાદલું ફૂટપાથનું, ઓઢવાને રાતની ચાદર મળે. - ડૉ. નીરજ મહેતા
No comments:
Post a Comment