મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
રોજ તારા આવવાની રાહમા રસ્તો નિહાળ્યા કરુ છુ, ખોબલે ખોબલે પુષ્પોથી રસ્તો શણગાર્યા કરુ છુ, તુ આવ અને મહેકાવી દે મારા જીવન ઉપવનને, તારા માટે જ પ્રેમના પુષ્પોની માળા ગૂન્થ્યા કરુ છુ. -ઘનશ્યામ ચૌહાણ 'શ્યામ'
No comments:
Post a Comment